કાનૂની સહાય
સામૂહિક કાનૂની સેવા ડાયરેકટ કાનૂની માહિતી
તમે નીચેની બાબતો શોધવા આ પાનાંઓનો ઉપયોગ કરી શકો :
- કાનૂની માહિતી પત્રિકાઓ - દેવાથી શરૂ કરીને છૂટાછેડા અને છૂટા પડવા સુધી, તમારું ઘર ગુમાવવાથી વસિયત અને પ્રોબેટ સુધીના વિષયોની વિસ્તૃત શ્રેણીને આવરી લેતી 31 નિ:શુલ્ક માહિતી વાંચીને ડાઉનલોડ કરવી.
- વેબ પર કાનૂની માહિતી - યુકે માં ઉત્તમ વેબસાઈટની પસંદગી પરથી કાનૂની માહિતીની શોધ કરી શકો.
- કાનૂની હકીકતપત્રકો - કાયદાના પાંચ ક્ષેત્રોમાં વારંવાર પુછાતા પ્રશ્નોના જવાબ શોધવા: લાભો અને ટેક્ષ ક્રેડિટ, આવાસન, રોજગાર, શિક્ષણ અને દેવું તેમજ સાચી જીવન કથાઓ અને સામાન્ય પ્રશ્નો અંગે ઉત્તમ સૂચનાઓ મેળવી શકો.
સામૂહિક કાનૂની સેવા ડાયરેકટ હેલ્પલાઈન 0845 345 4 345, તમે કાનૂની સહાય માટે પાત્ર થતા હોય તો લાભો, ટેક્ષ ક્રેડિટ, દેવું, શિક્ષણ, રોજગાર કે આવાસન અંગે નિ:શુલ્ક સલાહ પૂરી પાડે છે.










