• English
  • Welsh
  • Urdu
  • Chinese
  • Bengali
  • Punjabi
  • Gujarati
  • Hindi
  • Arabic
  • Turkish
મફત, ગુપ્ત કાનૂની સલાહ: 0845 345 4 345

મફત નિષ્ણાંત કાનુની સલાહ માટે

0845 345 4 345

કોમ્યુનિટી લીગલ એડવાઇસ (Community Legal Advice) ને ફોન કરોઃ

  • કાનુની સહાયથી મફત, ગુપ્ત અને નિષ્પક્ષ સલાહ માટે ચૂકવણી કરાય છે
  • કેસને લગતા કામની પૂર્ણ સેવા
  • સોમ – શુક્ર, સવારે 9 – સાંજના 6:30
  • કૉલ્સનો ખર્ચ 4 પૅન્સ પ્રતિ મિનિટ – વળતો ફોન કરવાની સેવા ઉપલબ્ધ

એક સલાહકાર શોધો

તમારા વિસ્તારમાંના સલાહકાર શોધવા માટે તમારો પોસ્ટકોડ એન્ટર કરો

 
સીએલએસ(CLS) ટેલીફોન ઈન્ફર્મેશન મેસેજિસ

કમ્યૂનિટી લીગલ સર્વિસ તરફથી ટૂંકા માહિતીપૂર્ણ સંદેશાઓની સેવા શરૂ કરવામાં આવી છે, જે નેશનલ ટેલીફોન એડવાઈસ લાઈન પર 0845 345 4 345 ફોન કરવાથી સાંભળી શકાશે. જાતજાતની સાધારણ સમસ્યાઓનો શી રીતે ઉકેલ આણવો તેના વિશેની પ્રાથમિક માહિતી આ સંદેશા દ્વારા મળે છે. સંદેશાઓ કરજ, વેલ્ફેર બેનીફિટ, હાઉસિંગ, રોજગાર અને શિક્ષણ જેવા મહત્વના ક્ષેત્રોને આવરી લે છે અને દિવસમાં 24 કલાક એડવાઈસ લાઈન પર મળી શકે છે.

નીચે આપેલી લિંક પર ક્લિક કરવાથી આ સંદેશા લેખિત રૂપમાં મળી શકશેઃ


કરજ
કલ્યાણલક્ષી લાભો (વેલ્ફેર બેનીફિટ)
હાઉસિંગ
રોજગાર
શિક્ષણ 

 

કરજ 

1 બેલીફ/ડેટ કલેક્ટરને શી સત્તાઓ છે?

2 મારા ક્રેડિટરો ફોન કર્યા કરે છે. હું શું કરી શકું?

3 નાદારી જાહેર કરવામાં શું થાય?

4 મને કાઉંટી કોર્ટનું ક્લેમ ફૉર્મ મળ્યું છે. મારે હવે શું કરવું?

5 મારા પર કાઉંસિલ ટૅક્સ બહુ ચડી ગયો છે, તો મારે શું કરવું?

6 ભાડા ખરીદ સમજૂતીમાં મારા શા અધિકારો છે?

7 હું ધીરાણ માટે બ્લૅક લિસ્ટમાં છું કે નહિ તે શી રીતે જાણી શકું?

કલ્યાણલક્ષી લાભો (વેલ્ફેર બેનીફિટ)

8 મારો બેનીફિટ માટેનો દાવો નકારી કાઢવામાં આવ્યો છે. હવે મારે શું કરવું?

9 મને બેનીફિટની વધારે પડતી રકમ મળી છે. મારે શું કરવું?

10 પેન્શન ક્રેડિટ માટે કોણ હકદાર છે?

11 ટૅક્સ ક્રેડિટ માટે કોણ હકદાર છે?

12 મેં ફરી નોકરી શરૂ કરી છે - હવે બેનીફિટ સિસ્ટમમાંથી શી રીતે બહાર આવું?

13 હાઉસિંગ બેનીફિટ બાબતમાં મને તકલીફો નડે છે.

14 શારીરિક અસમર્થતાવાળા લોકોને શા લાભ મળે છે?

રોજગાર

15 મારા બાળકને શાળામાંથી કાઢી મૂક્યું છે. અમારા અધિકારો શા છે?

16 મારી પસંદગીની શાળામાં મારા બાળકને પ્રવેશ મળી શકતો નથી. હું શું કરી શકું?

17 મારૂં બાળક શાળા છોડીને ભાગી જાય છે. મારી જવાબદારીઓ અને અધિકારો શા છે?

18 મારી યુનિવર્સિટી બાબતમાં મને અમુક સમસ્યાઓ છે. હું શું કરી શકું?

શિક્ષણ

19 મારો એમ્પ્લોયર મારા વેતનમાંથી પૈસા કાપે છે - મારા શા અધિકાર છે?

20 મારો એમ્પ્લોયર કૉન્ટ્રેક્ટની શરતોનો ભંગ કરે છે. હું શું કરી શકું?

21 મારી છટણી કરવામાં આવે છે, જે મારી દ્રષ્ટિએ વાજબી નથી. હું શું કરી શકું?

22 છટણીના વળતર તરીકે મને શું મળવું જોઈએ?

23 મારી છટણી કરવામાં આવે છે અને એમ્પ્લોયર પાસે મારૂં રજાઓનું વેતન બાકી રહે છે. હું શું કરી શકું?

24 ડિસેબિલિટી ડિસ્ક્રિમિનેશન ઍક્ટ હેઠળ લોકોને શા અધિકાર છે?

25 મને ન્યૂનતમ વેતન કરતાં ઓછું મળે છે. હું શું કરી શકું?

હાઉસિંગ

26 મારૂં ભાડું ચડી ગયું છે. મારા અધિકારો શા છે? 

27 ભાડું ચડી જવાથી મને મકાન ખાલી કરાવે છે. હું શું કરી શકું?

28 મોર્ગેજ ચડી જવાથી મને મકાન ખાલી કરાવે છે. હું શું કરી શકું?

29 મારે ઘરબાર નથી. હું શું કરી શકું?

30 મારો મકાન માલિક ડૅમેજ ડિપોઝિટ પાછી આપતો નથી. મારા શા અધિકાર છે?

31 મારૂં મકાન કાઉંસિલ સ્ટૉક ટ્રાન્સફર હેઠળ છે. મારા ઉપર આની શી અસર છે?

32 સમાજવિરોધી વર્તન એટલે શું અને એના વિશે શું થઈ શકે?

 








*