• English
  • Welsh
  • Urdu
  • Chinese
  • Bengali
  • Punjabi
  • Gujarati
  • Hindi
  • Arabic
  • Turkish
મફત, ગુપ્ત કાનૂની સલાહ: 0845 345 4 345

મફત નિષ્ણાંત કાનુની સલાહ માટે

0845 345 4 345

કોમ્યુનિટી લીગલ એડવાઇસ (Community Legal Advice) ને ફોન કરોઃ

  • કાનુની સહાયથી મફત, ગુપ્ત અને નિષ્પક્ષ સલાહ માટે ચૂકવણી કરાય છે
  • કેસને લગતા કામની પૂર્ણ સેવા
  • સોમ – શુક્ર, સવારે 9 – સાંજના 6:30
  • કૉલ્સનો ખર્ચ 4 પૅન્સ પ્રતિ મિનિટ – વળતો ફોન કરવાની સેવા ઉપલબ્ધ

એક સલાહકાર શોધો

તમારા વિસ્તારમાંના સલાહકાર શોધવા માટે તમારો પોસ્ટકોડ એન્ટર કરો

 

કાનૂની સહાય

સામૂહિક કાનૂની સેવા ડાયરેકટ કાનૂની માહિતી

તમે નીચેની બાબતો શોધવા આ પાનાંઓનો ઉપયોગ કરી શકો :

  • કાનૂની માહિતી પત્રિકાઓ - દેવાથી શરૂ કરીને છૂટાછેડા અને છૂટા પડવા સુધી, તમારું ઘર ગુમાવવાથી વસિયત અને પ્રોબેટ સુધીના વિષયોની વિસ્તૃત શ્રેણીને આવરી લેતી 31 નિ:શુલ્ક માહિતી વાંચીને ડાઉનલોડ કરવી.
  • વેબ પર કાનૂની માહિતી - યુકે માં ઉત્તમ વેબસાઈટની પસંદગી પરથી કાનૂની માહિતીની શોધ કરી શકો.
  • કાનૂની હકીકતપત્રકો - કાયદાના પાંચ ક્ષેત્રોમાં વારંવાર પુછાતા પ્રશ્નોના જવાબ શોધવા: લાભો અને ટેક્ષ ક્રેડિટ, આવાસન, રોજગાર, શિક્ષણ અને દેવું તેમજ સાચી જીવન કથાઓ અને સામાન્ય પ્રશ્નો અંગે ઉત્તમ સૂચનાઓ મેળવી શકો.

સામૂહિક કાનૂની સેવા ડાયરેકટ હેલ્પલાઈન 0845 345 4 345, તમે કાનૂની સહાય માટે પાત્ર થતા હોય તો લાભો, ટેક્ષ ક્રેડિટ, દેવું, શિક્ષણ, રોજગાર કે આવાસન અંગે નિ:શુલ્ક સલાહ પૂરી પાડે છે.