મદદ
- કાયદાકીય સમસ્યામાં મદદ
- માહિતી શોધવામાં મદદ
- પહોંચ
- આ સાઈટ પર અન્ય ભાષાઓ જોવી
- પ્રશ્નો, પ્રતિભાવ અથવા ફરિયાદો
કાયદાકીય સમસ્યામાં મદદ
સ્ક્રીનની જમણી બાજુ પરનો વિષય પસંદ કરો, જેથી તમે તમારી કાયદાકીય સમસ્યાઓ વિશેની માહિતી અને સહાય શોધી શકો.
તમે નીચે દર્શાવેલ બાબતો પણ હાથ ધરી શકો છો:
- અમારી ટેલીફોન હૅલ્પલાઈન ને 0845 345 4 345 પર ફોન કરો
- તમારી આસપાસના લીગલ ઍડવાઝરને શોધવા ડિરેક્ટરીનો ઉપયોગ કરો
માહિતીશોધવામાં મદદ
આ વૅબસાઈટ પર ઉપલબ્ધ તમામ માહિતી અને સહાય વિશે, અમારીવૅબસાઈટનું પાનું સમજાવે છે.
જો તમને જોઈતી માહિતી મેળવવામાં મુશ્કેલી પડતી હોય, તોતમે નીચે દર્શાવેલ બાબતો પણ હાથ ધરી શકો છો:
- અમારી સાઈટના નકશા (site map) નો ઉપયોગ કરી શકો છો
- આ પાનની સૌથી ઉપર આપેલા સર્ચ બૉક્સમાં એક શબ્દ કે વાક્ય લખી ‘ઍન્ટર કી’ દબાવો.
ડિરેક્ટરીની મદદ
જો તમારે ડિરેક્ટરીની મદદ જોઈતી હોય, તોફાઈન્ડ એ લીગલ ઍડવાઈઝર હેલ્પ પેજ પર જાઓ.
જો તમે કાનૂની સલાહ પૂરી પાડતા વ્યક્તિ હો, અને તમારી સંસ્થાની વિગતો અત્યાધુનિક કરવામાં મદદ જોઇતી હોય, તોહાઉ ટુ અપડેટ પ્રોવાઈડર ડીટેઈલ્સ પાન પર જાઓ.
કૅલ્ક્યુલેટરની મદદ
જો તમારે કાનૂની સહાય (લીગલ એઈડ) આપતું કૅલ્ક્યુલેટર વાપરવામાં મદદ જોઈતી હોય, તોકૃપા કરીને કૅલ્ક્યુલેટર હૅલ્પ પેજ પર જાઓ.
પહોંચ
અમે આ વૅબસાઈટબધા વપરાશકર્તાઓ માટે શક્ય તેટલી સરળ બની રહે, તે રીતે બનાવવાનો પ્રયત્ન કરેલો છે. આ વૅબસાઈટ પરના ઍક્સેસિબિલિટિ ફીચર્સ વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને ઍક્સેસિબિલિટિ પેજ પર જાઓ.
વેબસાઇટ અન્ય ભાષાઓમાં જોવી
કૉમ્યુનિટીલીગલ ઍડવાઈસ (Community Legal Advice) વેબસાઇટ હવે દસ ભાષાઓમાં ઉપલબ્ધ છેઃઅંગ્રેજી, વેલ્શ, અરેબિક, બંગાળી, ચાઈનીઝ (સરળ), ગુજરાતી, હિન્દી, પંજાબી, ટર્કિશ તથા ઉર્દુ. આ ભાષાઓમાં પાના જોવા માટે તમારે જોઇતી ભાષા સ્ક્રીન ઉપરની જમણી બાજુ પરથી પસંદ કરો.
પ્રશ્નો, પ્રતિભાવ અથવા ફરિયાદો
જો તમને આ વૅબસાઈટને સંબંધિતકોઈ પણ પ્રશ્નો, પ્રતિભાવઅથવા ફરિયાદો હોય, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.










