અમારો સંપર્ક કરો
કૉમ્યુનિટી લીગલ ઍડવાઈસ(Community Legal Advice) અને લીગલ સર્વિસીસ કમિશન (Legal Services Commission) વિશે સામાન્ય પૂછપરછોઃકૃપા કરીને ગ્રાહક સેવાઓને0800 0856 643 પર સોમ થી શુક્ર 9-5દરમિયાનસંપર્કકરો.
પ્રતિભાવો
કૉમ્યુનિટી લીગલ ઍડવાઈસ તમારા અભિપ્રાયો આવકારે છે. અમારી સેવાઓ વિશેની કોઈ ચોક્કસ બાબત પર ટિપ્પણી કરવા,કૃપા કરીને નીચે દર્શાવેલા સૂચનો અનુસરોઃ
વૅબસાઈટઃ (Website): કૃપા કરીને ઈ-મેઈલ કરો, webadmin@communitylegaladvice.org.uk
કાનૂની માહિતી પરની પત્રિકાઓઃ કૃપા કરીને ઈ-મેઈલ કરો, webadmin@communitylegaladvice.org.uk
હૅલ્પલાઈનઃ જોનિષ્ણાંત સલાહકાર પાસેથી મળેલી સેવાથી તમે નાખુશ હો, તો તમારે પ્રથમ તો જે તે સંસ્થાનો સંપર્ક કરવાની જરૂર રહે છે. જો તમે સંસ્થાનો સંપર્ક સાધ્યા પછી હજુ પણ નાખુશ હો, તો કૃપાકરીનેwebadmin@communitylegalserviceadvice.org.ukપર ઈ-મેઈલ કરો. અમે કોઇ પણ ફરિયાદનો જવાબ 3 કામકાજના દિવસની અંદર આપીશું.
કાનૂની સલાહકારની (Legal Adviser ) ખોટી વિગતોઃ કૃપાકરીને ઈ-મેઈલ કરો, cls.clsdirectory@legalservices.gov.uk
કૉમ્યુનિટી લીગલ સર્વિસ ક્વૉલિટી માર્ક (Community Legal Service Quality Mark ) તથા લોગોઃ (Logo): કૃપા કરીને ઈ-મેઈલ કરો,qualitymark@legalservices.gov.uk










