અમારા વિશે
કૉમ્યુનિટી લીગલ ઍડવાઈસ (Community Legal Advice) એક નિઃશુલ્ક તથા ખાનગી સલાહ સેવા છે, જેનો ખર્ચ કાનૂની સહાય ભોગવે છે.
અમે તમારી કાયદાકીય સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે અહીં હાજર છીએ.
અમે કેવી રીતે મદદ કરી શકીએ
અમે નીચે દર્શાવેલ રીતભાતોથી લોકોને તેઓની કાયદાકીય સમસ્યાઓનો ઉકેલ લાવવા મદદ કરીએ છીએ:
- ટેલીફોન હેલ્પલાઈન
- વૅબસાઈટ
- ડિઝિટલ ટેલિવિઝન સેવા
- વિવિધ કેન્દ્રો તથા નેટવર્કસ્
- મને વળતો ફોન કરો
અમે કોણ છીએ?
કૉમ્યુનિટી લીગલ ઍડવાઈસ એ કૉમ્યુનિટી લીગલ સર્વિસ ડાઇરેક્ટનું નવું નામ છે.
કૉમ્યુનિટી લીગલ ઍડવાઈસનું ભંડોળ લીગલ સર્વિસિસ કમિશન દ્વારા પૂરું પડાય છે, અને તે સ્વતંત્ર સલાહકાર એજન્સીઝ અને સૉલિસિટર્સ સાથેની ભાગીદારીમાં આપવામાં આવે છે.
અમારો સંપર્ક કરો
જો તમે અમારા સંપર્કમાં રહેવાનું પસંદ કરો, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.










